Juna Gujarati Bhajan

Juna Gujarati Bhajan

7Delta

Available on Google Play
100,000+ installsFreeBooks & Reference

Updated Aug 30, 2025 · v2.0.6

CompareView on Google Play ↗
Screenshot 1
Screenshot 2
Screenshot 3
Screenshot 4
Screenshot 5
Screenshot 6
Screenshot 7
Screenshot 8
Screenshot 9
Screenshot 10
Screenshot 11
Screenshot 12
Screenshot 13
Screenshot 14
Screenshot 15
Screenshot 16
Screenshot 17
Screenshot 18
Screenshot 19
Screenshot 20
Screenshot 21
Screenshot 22
Screenshot 23
Screenshot 24

Gujarati devotional bhajan bhakti and kirtan app.

Welcome To Juna Gujarati Bhajan Lyrics App. Gujarati Bhajan App provides Lyrics with Videos of Hundreds of Gujarati Devotional Bhajan, Kirtan, Bhakti Offline Songs from Popular Gujarati Bhajan Lyrics. ભજન અને સતસંગ પ્રેમિયો ની સેવા મા ભજન લિરિક્સ ની એક નવી એપ્પ. ભજન અને સતસંગ પ્રેમિયો માટે અલગ અલગ સંતો, જતી-સતી દ્વારા લખાયેલા ભજનો નો સંગ્રહ એક જ જગીયાએ મળી રહે તે હેતુ થી આ એપ્પ પ્રસ્તુત કરવા મા આવેલ છે. આ એપ્પ મા અલગ સંતો નો ટૂંકો પરિચય અને એમના ભજનો ને એક જ જાગીયાએ દેખાડવા માં આયા છે. ઉપરાંત બધા સંતો નું લિસ્ટ, ધૂન, આરતી, ચાલીસા વગેરે પણ મુકવા માં આવ્યું છે. એપ્પ મા ભજન ના પ્રકાર, સંતો, ગાયક અને દેવી-દેવતા ના આધારે ફિલ્ટર કરી ને પણ તમે માહિતી મેળવી શકો છો. અને ભજન ના ફોન્ટ, ફોન્ટ સીઝે અને ફોન્ટ કલર મા પણ ફેરફાર કરવા ની સુવિધા આપેલી છે. યુટ્યુબ ના વિડિઓ ( Youtube video ) ની લિંક પણ ભજન સાથે મુકેલી છે. તો એના પાર ક્લિક કરી ને આપ યુટ્યુબ ના વિડિઓ ( Youtube video ) જોઈ શકો છો. અને ઘણા બધા ગાયક ને પણ ઉમેરવા મા આવેલ છે. તો અપ્પ એ ગાયકે ગાયેલા ભજન પણ જોઈ શકો છો. જો કોઈ ભજનમા, ભજનના પ્રકાર મા કે સંતો ના પરિચય મા ભૂલ થઇ હોઈ તો માફ કર જો. તમે એ ભૂલ સુધારવા મા અમારી મદદ કરી શકો છો. એના માટે નીચે આમારો સંપર્ક કરવા માટે ની માહિતી આપેલ છે. અમે બને એટલી જલ્દી એમા સુધારા વધારા કરીશુ. જો આપ ની જોડે આવા જુના દેશી ભજનો હોઈ તો પણ આપ અમને મોકલી શકો છો. Contact Us : Telegram https://t.me/JunaBhajan 1) પ્રકાર | Type • ભજન | भजन | Bhajan • ધૂન | धुन | Dhun • કવિતા | Kavita • પ્રભાતિયા | Prabhatiya • ચાલીસા | चालीसा | Chalisa • સાખી | Sakhi • ગઝલ | गजल | Gazal 2) સંતો | Author • જુના ભજન | Old Bhajan • માર્મિક ભજન • ગુજરાતી ભજન | Gujarati Bhajan • સંતવાણી | Santvani • પ્રાચીન ભજન | प्राचीन भजन | Prachin Bhajan • કબીર સાહેબ ભજન | कबीर साहेब भजन | Kabir Saheb Bhajan • ગોરખનાથ ભજન | Girakhnath Bhajan • મીરાબાઈ ભજન | मीरा बाई भजन | Mirabai Bhajan • નરસિંહ મેહતા ભજન | Narsinh Mehta Bhajan • ગંગાસતી ભજન | Gangasati Bhajan • કૃષ્ણ ભજન | Krishna Bhajan • ગણપતિ ભજન | Ganpati Bhajan • રામ ભજન | Ram Bhajan • રામાપીર રામદેવ ભજન | Rampir Ramdev Bhajna • શંકર શિવ ભજન | Shankar Shiv Bhajan • હનુમાન ભજન ચાલીસા | Hanuman Bhajan Chalisa • Devotional Gujarati Songs • Gujarati Lyrics • Bhajan Lyrics • Gujarati Bhajan • Bhajan List 3) ગાયક | Singer • કાનદાસ બાપુ ના ભજન | Kandas Bapu Bhajan • નારાયણ સ્વામી ના ભજન | Narayan Swami Bhajan • નિરંજન પંડ્યા ના ભજન | Niranjan Pandya Bhajan • નિરંજન રાજ્યગુરૂ ના ભજન | Niranjan Rajyaguru Bhajan • મથુરભાઈ કંજારિયા ના ભજન | Mathurbhai Kanjariya Bhajan • રામદાસ ગોંડલીયા ના ભજન | Ramdas Gondaliya Bhajan • સુરેશ રાવળ ના ભજન | suresh raval Bhajan • હરશુંખગીરી ના ભજન ગોસ્વામી | Harsukhgiri Goswami Bhajan • હેમંત ચૌહાણ ના ભજન | Hemant Chauhan Bhajan 4) અન્ય | Other • Gujarati Santvani Bhajan • Lyrics • Bhajan Video • Bhajan Shanghrah • New Bhajan • Bhajan Collections • Devotional Bhajan • Bhajan Kirtan • Morning Bhajan • Online Bhajan App • Bhakti Songs

Released
March 12, 2022

4 years on Google Play

Version
2.0.6
Updated
Aug 30, 2025
Content Rating
Everyone
Installs
100,000+
Developer
7Delta
Website
https://mehul425.github.io/
Email
info.7delta@gmail.com
In-app purchases
No

This app isn't currently appearing in any tracked top charts.

Rating breakdown

5★
0
4★
0
3★
0
2★
0
1★
0