Updated Jul 22, 2026 · v15.0
Get Any Detail of 7/12, Gujarat Land Record & Loan EMI Calculator
"This is NOT an official Government app. It is a private app developed by us to help people to access public information easily." ખેતી વિશે તમામ માહિતી અને ૭/૧૨ ઉતારા (Kheti Mahiti & 7/12 Utara) આ એપ્લિકેશન ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની સુવિધા માટે બનાવવામાં આવી છે, જેમાં જમીનના રેકોર્ડ્સ અને ખેતીવાડીને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ પ્રદાન કરવામાં આવે છે ખેતી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ એવી ૭/૧૨ અને ૮અ ની માહિતી એક્દમ સરળ અને સચોટ, ૭/૧૨ અને ૮અ શુ છે? એ બધી વિગતો કેવી રીતે મેળવવી? ખેડૂતો માટે જાણવા જેવું. GUJARAT features: 1. GJ Land information of 7/12 utara 2. Area converter 3. Loan EMI calculator 4. Any વીઘા કેલક્યુલેટર 5. ખાતેદારના નામ પરથી ૭/૧૨ અને ૮અ મેળવો 6. ખેતી વિશેની જરૂરિ માહિતી 7. ખેડુતો માટે ખાસ યોજનાઓની માહિતી 8. વીઘા, વાર હેકટર એકર ચોરસ ફૂટ વગેરે એકમાં જમીન ની માહિતી મેળવો 9. તમામ માર્કેટ યાર્ડના ભાવ જોવો 10.ગુજરાતી ભાષામાં એકદમ સરળ સમજૂતી સાથે Government Information Source Disclaimer: This application provides information for the convenience of users by linking to official government websites. We are NOT an official government entity and we do not represent the government of Gujarat or India. Using this app, you can quickly open Gujarat land record services and check important land related information online. Sources of Information (માહિતીના સ્ત્રોતો): આ એપ કોઈ સરકારી સંસ્થા નથી. અમે નીચેની સત્તાવાર વેબસાઇટ્સની લિંક્સ પ્રદાન કરીએ છીએ: AnyROR (જમીન રેકોર્ડ્સ): https://anyror.gujarat.gov.in/ Disclaimer: We are not affiliated with any Gujarat Land Record office. All land record information is publicly available on the Gujarat Land Record website. We act as a median to make this information easily see through our app. This APP is NOT associated, affiliated, endorsed, sponsored or approved by Gujarat Land Record ( https://anyror.gujarat.gov.in/ ).
1 year on Google Play
This app isn't currently appearing in any tracked top charts.