Khedut Mitra - Bajar Bhav

Khedut Mitra - Bajar Bhav

Rn Infosoft

Available on Google Play
10,000+ installsFreeSocial

Updated Aug 23, 2026 · v6.5

CompareView on Google Play ↗
Screenshot 1
Screenshot 2
Screenshot 3
Screenshot 4
Screenshot 5
Screenshot 6

Bajar ભાવ, ખાતર ગણત્રી, પાક ડૉક્ટર — ખેડૂત માટેની 1 App!

🌾 e ખેડૂત — ગુજરાતના ખેડૂતો માટેની સંપૂર્ણ ખેતી App! શું તમે રોજ market yard ભાવ જાણવા ભટકો છો? શું ખાતર ક્યારે, કેટલું નાખવું તે ખબર નથી? શું તમારા પાક ઉપર રોગ આવ્યો છે? ✅ હવે ચિંતા ન કરો! e ખેડૂત App — ગુજરાતના ખેડૂત, વેપારી, દલાલ અને ખેતી સાથે જોડાયેલ દરેક માટે — એક જ App માં બધું! ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 📊 બજાર ભાવ (Market Yard Rates) ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ ✔ ગુજરાત ના 100+ Market Yard ના LIVE બજાર ભાવ ✔ રોજ નવા ભાવ — ઘઉં, ડુંગળી, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ચણા ✔ કઈ market yard પર સૌથી વધુ ભાવ મળે છે? — સરળ comparison ✔ WhatsApp ઉપર ભાવ Share કરો — 1 click માં! ✔ Favourite cities Save કરો — ફ્રી! 📈 ભાવ ઇતિહાસ ચાર્ટ (Price History Chart) ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ ✔ ગઈ 7 દિવસ, 1 મહિના, 3 મહિના ના બજાર ભાવ ✔ Start Date - End Date filter ✔ Min Price / Max Price comparison ✔ Sell ક્યારે કરવો? — ભૂતકાળ ના ભાવ જોઈ decide કરો! 🧪 ખાતર ગણત્રી Calculator ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ ✔ N - P - K (Nitrogen, Phosphorus, Potassium) calculator ✔ UREA, DAP, SSP, MOP, CAN, 17:17:17 — 12+ fertilizer formulas ✔ ખેતર ની size enter કરો → ચોક્કસ ખાતર quantity ✔ પૈસા બચાવો, જમીન સ્વસ્થ રાખો! ✔ NPK ratio આધારિત calculation 🌿 પાક ડૉક્ટર (Plant Identifier & Disease Diagnosis) ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ ✔ Camera/Gallery થી Photo લો — AI detect કરશે ✔ ક્ષણ ભ ??? માં plant identify ✔ Crop disease — કઈ બીમારી છે? — diagnosis ✔ ઉપચાર ની સલાહ (Treatment tips) ✔ 1000+ plants identify ✔ Internet connection ઓછું હોય ત્યારે પણ ઉપયોગ! 📰 ખેતી સમાચાર (Agricultural News & Articles) ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ ✔ ખેતી, સિંચાઈ, સરકારી યોજના ના daily updates ✔ Gujarati ભાષા માં — સ્પષ્ટ, સરળ ભાષા ✔ Push Notification — important news ક્યારે miss ન થાય ✔ Article share — Social Media 🌤 હવામાન અને Satellite View ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ ✔ Live weather forecast — ખેતી plan ✔ Satellite Map — ગુજરાત ક્ષેત્ર ✔ Wind, Rain, Temperature — live data ✔ ક્યારે વાવણી કરવી? — Weather data આધારે decide! ⭐ Favourite Lists (Wishlist) ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ ✔ Favourite City — save કરો, ગમે ત્યારે ભાવ જુઓ ✔ Favourite Products — wheat, cotton, onion — ભાવ track ✔ Offline save — internet ન હોય ત્યારે ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🏆 શા માટે e ખેડૂત? ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ ✅ 100% Gujarati Language ✅ Free — કોઈ subscription નહીં ✅ Easy to use — Mobile literacy ઓછી હોય ત્યારે પણ ✅ Fast & Light — 4G/2G — સરખું ચાલે ✅ Daily updates — 365 days ✅ ગુજરાત ના દરેક Market Yard ના બજાર ભાવ ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👨‍🌾 કોના માટે? • ખેડૂત — sell ક્યારે? — best market yard? • વેપારી — commodity ભાવ track • દલાલ / એજન્ટ — instant price access • ખેતી સલાહકાર — latest rates + disease info • વિદ્યાર્થી — agriculture data research • Market Yard Staff — daily price data

Released
December 7, 2021

4 years on Google Play

Version
6.5
Updated
Aug 23, 2026
Content Rating
Everyone
Installs
10,000+
Developer
Rn Infosoft
Website
https://trandyapp.com/
Email
rnvekarya75@gmail.com
In-app purchases
No

This app isn't currently appearing in any tracked top charts.

Rating breakdown

5★
0
4★
0
3★
0
2★
0
1★
0