ગુજરાતી Wedding Kankotri

ગુજરાતી Wedding Kankotri

MallocApps9099

Available on Google Play
5,000+ installsFreeArt & Design

Updated Mar 17, 2026 · v1.4

CompareView on Google Play
Screenshot 1
Screenshot 2
Screenshot 3
Screenshot 4
Screenshot 5

ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવો અને શેર કરો – સરળ,સુંદર અને ડિજિટલ આમંત્રણ

Gujarati Wedding Kankotri એ એક સરળ અને શક્તિશાળી એપ છે, જેનાથી તમે સુંદર ડિજિટલ ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવી શકો છો. આ એપ ખાસ કરીને ગુજરાતી લગ્ન, સગાઈ, લગ્નોત્સવ, રિસેપ્શન, હળદર, મહેંદી જેવા પ્રસંગો માટે બનાવવામાં આવી છે. 🌸 મુખ્ય ફીચર્સ: ✔️ તૈયાર ડિઝાઇન કંકોત્રી ટેમ્પલેટ્સ ✔️ ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સપોર્ટ ✔️ વર–વધૂનું નામ, તારીખ, સમય અને સ્થળ સરળતાથી ઉમેરો ✔️ તમે લોકેશન લિંકડ પણ ઉમેરી શકો છો ✔️ અલગ અલગ ફોન્ટ અને કલર વિકલ્પ ✔️ ફોટો ઉમેરવાની સુવિધા ✔️ WhatsApp, Instagram, Facebook દ્વારા શેર કરો ✔️ PDF / Image તરીકે સેવ કરવાની સુવિધા ✔️ 100% Digital – પ્રિન્ટની જરૂર નથી 💍 કેમ ઉપયોગ કરશો? • સમય બચાવો • ખર્ચ ઓછો • તરત શેર કરી શકાય • પર્યાવરણને અનુકૂળ Gujarati Wedding Kankotri એપથી તમારા ખાસ દિવસને બનાવો વધુ ખાસ અને યાદગાર. આજે જ ડાઉનલોડ કરો અને તમારી કંકોત્રી મિનિટોમાં તૈયાર કરો!

Released
January 1, 2026

0 years on Google Play

Version
1.4
Updated
Mar 17, 2026
Content Rating
Everyone
Installs
5,000+
Developer
MallocApps9099
Website
N/A
Email
virdiyaparth934@gmail.com
In-app purchases
No

This app isn't currently appearing in any tracked top charts.

Rating breakdown

5
0
4
0
3
0
2
0
1
0