maru bp મારુ બીપી (Blood Press

maru bp મારુ બીપી (Blood Press

healthy100.in

Available on Google Play
10,000+ installsFreeHealth & Fitness

Updated Oct 29, 2019 · v1.5

CompareView on Google Play ↗
Screenshot 1
Screenshot 2
Screenshot 3

Record / track BP Gujarati. તમારાં બીપીની નોંધ કરી અને સાચવી રાખવા માટેની એપ.

To record and track your BP measured by your doctor or yourself use this app. This is a recordbook app that will keep track of your bp for years. It will show the record in tabular and graphical forms, which can be stored and share as spreadsheet or image. તમે અથવા તમારાં ડોક્ટરે માપેલ બીપીની નોંધ કરવા અને વર્ષો સુધી સાચવી રાખવા માટેની ગુજરાતી એપ. તમારા મોબાઇલમાં જ (ઓફલાઇન) આ નોંધ સચવાઇ રહેશે અને દર વખતે નવી નોંધ ઉમેરી શકાશે. તમારા બ્લડપ્રેશરનો ઇતિહાસ કોષ્ટક કે ચાર્ટ સ્વરૂપે જોઇ શકાય અને Spreadsheet તરીકે સાચવી પણ શકાશે. આ નોંધ કે ચાર્ટ શેર પણ થઇ શકશે. This app contains health educational contents of Gujarati Book titled 'High Blood Pressure' written by Dr. Ketan Jhaveri published by Bhansali Trust Jivanshaili Clinic. આ એપમાં ડો. કેતન ઝવેરી લિખિત અને ભણસાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી ક્લિનિક પુસ્તિકા 'હાઇ બ્લડપ્રેશર' માંથી અારોગ્ય લક્ષી લખાણ લેવામાં આવ્યા છે. Some critical technical help was rendered by Nisarg Jhaveri for development of this app. આ એપ તૈયાર કરવામાં નિસર્ગ ઝવેરી તરફથી કેટલીક જરુરી તકનીકી મદદ મળી હતી. એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/marubp પરથી આ જ પ્રોગ્રામ mobile app વગર પણ વાપરી શકાશે.

Released
June 29, 2018

8 years on Google Play

Version
1.5
Updated
Oct 29, 2019
Content Rating
Everyone
Installs
10,000+
Developer
healthy100.in
Website
http://healthy100.in
Email
jeevanshailee@yahoo.com
In-app purchases
No

This app isn't currently appearing in any tracked top charts.

Rating breakdown

5★
0
4★
0
3★
0
2★
0
1★
0