Pragatni Kirtan Bhakti

Pragatni Kirtan Bhakti

Pragat bhagvan Anadi Shri Krushnanarayan

Available on Google Play
1,000+ installsFreeBooks & Reference

Updated Aug 20, 2018 · v1.0

CompareView on Google Play ↗
Screenshot 1
Screenshot 2
Screenshot 3
Screenshot 4
Screenshot 5
Screenshot 6
Screenshot 7

Pragat Bhagvan shri krushnanarayan's Jivan-mahima-karyo-parcha-aagna's Kirtan

" પ્રગટની કિર્તન ભક્તિ " પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ - શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt )ની લીલાભૂમિ જામવંથલી- પરમધામ ફુલવાડીધામથી - શ્રીહરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા " પ્રગટની કિર્તન ભક્તિ " નામક શાસ્ત્રનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ શાસ્ત્રમાં " પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના મહિમા - જીવનચરિત્ર - કાર્યો - પરચા - આજ્ઞા વગેરે દર્શાવતાં સુંદર કિર્તનોનું વર્ણન કરવામાં આવ્યું છે. મહારાજના અનેક ભક્તોની માંગને ધ્યાનમાં રાખી.." જીવનમાં વિષેશ કિર્તન ભક્તિ થાય, અને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય, અને પરમધામની પ્રાપ્તિ થાય " આવા શુભ હેતુથી આ શાસ્ત્રની એપ્લિકેશન બનાવવામાં આવી છે. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ અનેક સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો./ શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108. લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ. શ્રીપરમધામ મંદિર, જુનાગઢધામ.

Released
August 20, 2018

8 years on Google Play

Version
1.0
Updated
Aug 20, 2018
Content Rating
Everyone
Installs
1,000+
Developer
Pragat bhagvan Anadi Shri Krushnanarayan
Website
http://www.paramdham.org
Email
kpswami108pass@gmail.com
In-app purchases
No

This app isn't currently appearing in any tracked top charts.

Rating breakdown

5★
0
4★
0
3★
0
2★
0
1★
0